Board/University: State (Gujarat)
Medium: Gujarati
Class: Others
User Type: Teacher
કલા સંકલિત શિક્ષણ (AIL) એ કલા દ્વારા અધ્યયન કરાવવાનું એક ‘ટીચીંગ લર્નીંગ મૉડેલ’ છે. આ અભ્યાસક્રમ અધ્યેતાને તેના પોતાના વિષયોમાં અધ્યયન માટે અને મહાવરા માટે સક્ષમ બનાવવા પર ભાર આપે છે