Board/University: State (Gujarat)
Medium: Gujarati
Class: Others
User Type: Teacher
આ મોડયુલ સમગ્ર શિક્ષા અંતર્ગત ધો. 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સજ્જતા માટે અપનાવવામાં આવતી વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરે છે અને સામાન્ય શિક્ષણના સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.